રોગીષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડ પેસ્ટ (મોરથુથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી, લગાડવી. ત્યાર બાદ નેપ્થેલીન એસેટિક એસિડ ર૦૦ પીપીએમ ૪ ગ્રામ ૧૫ લિટર પાણી મુજબ છંટકાવ કરવો. રોગીષ્ઠ ઝાડ પર કાર્બેન્ડાઝીમ ૫૦ વેૈપા ૮ ગ્રામ ૧૫ લેટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.