સ્ટીકી ટ્રેપ લગાડો

ચૂસિથા જીવાત જેવી કે માઈટ્સ,થ્રીપ્સ, સફેદ માખી, લીલા ચૂસિયાનું નિચમન કરવા સ્ટીકી ટ્રેપ લગાડો ચૂસિયા જીવાત એ રોગ ફેલાવો કરવા માટે જવાબદાર છે, વાયરસ જેવા રોગો તેનાથી ફેલાય છે. તમારા ખેતરમાં ચૂસિયા જીવાતનો ઉપદ્રવ કેવો છે ? તે જાણવા પીળા અથવા દૂધિયા કલરના સ્ટીકી ટ્રેપ લગાડો જે તમને ચૂસિચા જીવાતની હાજરીનું પ્રમાણ સૂચવશે જેથી તેના નિયંત્રણ માટૅ તમે સમયસર પગલા લઈ શકો.