* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે.
* પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
* જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર ઉગાવા ઉપર તથા પાકના વૃદ્ધિ વિકાસ પર માઠી અસર થવાથી ઉત્પાદન ઘટી જાય છે.
* એકમ વિસ્તાર દીઠ પાક ઉત્પાદનખર્ચમાં વધારો થાય છે.
* જમીન તથા ભૂજળ-પ્રદૂષિત થાય છે.
https://krushivigyan.com/2024/11/weedicide/
Social Plugin