જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ જઈ વિઘટન પામે છે અને જમીનમાં સેન્દ્રીય તત્વ તથા પોષક તત્વોનું પ્રમાણ વધારે છે, જેને કારણે શુક્ષ્મ જીવો કાર્યશીલ રહે છે. ગ્લીરીસીડીયા, સુબાબુલ, લીમડો, કરેણ વગેરે જેવા ઝાડોને શેઢા પાળે લગાવવા જોઈએ અને તેમના પાન તથા કુમળી ડાળીઓને જમીનમાં ભેળવી સેન્દ્રિય તત્વોનો વધારો કરી શકાય છે, તેમજ તેમને કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે.
https://krushivigyan.com/2024/11/%e0%aa%b2%e0%ab%80%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%a1%e0%aa%b5%e0%aa%be%e0%aa%b6-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%95%e0%ab%83%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95/
Social Plugin