● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. ● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો , ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન […]
https://krushivigyan.com/2024/10/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%95%e0%ab%83%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%8f%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%ad-3/
Social Plugin