જામફળની ફળમાખી- વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમા આવતાં જ તેનો નાશ થશે. ફેરોમોન ટ્રેપમાં બ્લોક ગોઠવવા https://krushivigyan.com/2024/10/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%9c%e0%aa%be%e0%aa%ae%e0%aa%ab%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ab%e0%aa%b3%e0%aa%ae%e0%aa%be%e0%aa%96%e0%ab%80/