તમાકુનો પચરંગિયો તમાકુના પાનનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતાં પહેલાં અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. […] https://krushivigyan.com/2024/10/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%9a%e0%aa%b0%e0%aa%82%e0%aa%97%e0%aa%bf%e0%aa%af%e0%ab%8b/