પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૫૦ કિ.ગ્રા. (૧.૦૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે. […] https://krushivigyan.com/2024/10/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%81%e0%aa%b5%e0%ab%87%e0%aa%b0-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be/