ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી, તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાની . કલમનો સાંધો મળી જાય […] https://krushivigyan.com/2024/10/%e0%aa%9a%e0%ab%80%e0%aa%95%e0%ab%81-%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be-%e0%aa%aa%e0%aa%aa%e0%ab%88%e0%aa%af%e0%aa%be-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be/