કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા છતાં ફૂલભમરી ખરી પડે છે. તેને માટે જવાબદાર પરિબળોમાં (૧) છોડમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું અસંતુલન થવાથી (ર) જમીનમાં ભેજની ખેંચ પડવાથી (૩) વાદળછાયું વાતાવરણ થવાથી (૪) હવામાનમાં એકાએક ફેરફાર […] https://krushivigyan.com/2024/09/17/%e0%aa%aa%e0%aa%be%e0%aa%95-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%95%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%83/