જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય. […] https://krushivigyan.com/2024/09/16/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%88%e0%aa%af/