પક્ષીના માળા ગામડામાં નિશાળિયાનું ઉનાળાનું વેકેશન એટલે ચૈત્રવૈશાખનો ધોમ ધખતો માથું ફાડી નાખે એવો તાપનો ગોળો હોય ! બસ ! ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! બીજા પંખીઓનું તમે જોજો ! “બચ્ચાં ઉછેર”” પૂરતો જરા વિશિષ્ટ સગવડવાળો માળો બનાવતાં હોય છે. અને એને બનાવવાની સામગ્રી પણ પોતાની પસંદગીના સુંવાળા પદાર્થો વાળી શોધે છે. જેવીકે […] https://krushivigyan.com/2024/09/17/titodinainda/