મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે વરસમાં આ બધાંની જેમ એક જ વાર ફૂલો ખીલવી ફળો આપવાં એવું એ બંધન એને નહીં ! ત્રણે ઋતુમાં ફૂલો ખીલવ્યા કરે.પણ એનું […] https://krushivigyan.com/2024/09/16/%e0%aa%ab%e0%aa%b3%e0%aa%b5%e0%ab%83%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b5%e0%aa%9c%e0%aa%a4/