બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી. રાખી વાવેતર કરવું. બ્રોકલી માટે બીજનો દર ૩૦૦ થી ૪૦૦ ગ્રામ પ્રતિ હેક્ટરછે. કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે  પણ શિયાળામાં વાવી […] https://krushivigyan.com/2024/09/15/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af/