કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ ચોક્કસ બાયોચારની પ્રકૃતિ (દા.ત. જમીનની ph ) પણ વપરાશ દરને પ્રભાવિત કરે છે. કૃષિ વૈજ્ઞાનિકોના મત અનુસાર, ૫-૫૦ ટન બાયોચાર પ્રતિ હેક્ટર (૦.૫- […] https://krushivigyan.com/2024/09/20/%e0%aa%ac%e0%aa%be%e0%aa%af%e0%ab%8b%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be%e0%aa%b6-%e0%aa%a6%e0%aa%b0/