૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત. દુષ્કાળ, પૂર, અતિવૃષ્ટિ વગેરે પાક વીમા અથવા પોલિસી પ્લાનર માટે ઉપયોગી થઈ શકે છે. ૭. ખેતી માટેનું નવીન યુએવી પ્લેટફોર્મ ગ્રામીણ યુવાનોને આકર્ષિત […] https://krushivigyan.com/2024/09/20/%e0%aa%8f%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a%e0%aa%b0%e0%aa%b2-%e0%aa%a1%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8-%e0%aa%95%e0%aa%88-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-11/