હોમ
તલ
તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી
તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી
તલ
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. https://krushivigyan.com/2024/09/19/taldisease/
તલ
પાક સંરક્ષણ
રોગ
Disease_October
Social Plugin
Social Plugin