કોઈપણ જંતુનાશકનો વપરાશ નિયત માત્રામાં જે તે પાક પર કરવામાં આવે અને કાપણી પછી તેના અવશેષો મૂળ સ્વરૂપે કે તેનાથી બદલાયેલ સ્વરૂપે હોય અને જો મનુષ્ય/ પ્રાણી/ ઉપયોગી સજીવો પર નુકસાન કરે તેમ હોય તો તે ‘જંતુનાશકોના અવશેષ’ તરીકે ઓળખવામાં આવે છે.આવા અવશેષો ના રહે તેવીરીતની ખેતીને અવશેષ મુક્ત ખેતી કહે છે . https://krushivigyan.com/2024/08/07/%e0%aa%85%e0%aa%b5%e0%aa%b7%e0%ab%87%e0%aa%b6-%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%8f%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/