રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગનો ઉપદ્રવ જૂનથી નવેમ્બર સુધી વધારે જોવા મળે છે, ખેતરમાં ઊભા શેરડીમાં જોવા મળતાં લક્ષણો (બાહ્ય લક્ષણો) : • રોગની શરૂઆતમાં શેરડીની ટોચ પરથી ત્રીજું કે ચોથું પાન પીળું પડી બંને કિનારી તરફથી ઉપરથી નીચેની બાજુએ સૂકાતું જાય છે જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે. • […] https://krushivigyan.com/2024/08/07/%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%aa%a1%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97/