નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ નવા ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. 21મી સદી ટેક્નોલોજીની સદી છે. ટેક્નૉલૉજી આપણા જીવનને, આપણી ખેતીને કેવી પ્રચંડ અને અકલ્પનીય રીતે પ્રભાવિત કરવાની છે તે આપણે […] https://krushivigyan.com/2024/08/07/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%81%e0%aa%82-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ad%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b7%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%8f/