– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય તો તેની ગુણવત્તા સારી છે એમ કહી શકાય છે. – ઊંચી ગુણવત્તાનો સાયલો પીળાશ પડતા લીલા (કથ્થાઇ) રંગનો હોય છે. https://krushivigyan.com/2024/08/29/%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%ae-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%bf%e0%aa%95%e0%aa%a4/