આ બીજેત્તર વર્ધનની એક ઉત્તમ રીત છે. જે ઝાડ ખડતલતાં, ઉત્પાદકતા, રોગપ્રતિકારકતા જેવી બધી ઉત્તમ બાબતોમાં શ્રેષ્ઠ પુરવાર થયું હોય, તેના શરીરના કોઇપણ ભાગ-મૂળ, થડ, ડાળી, પાંદ, કે ફૂલમાંથી થોડો ટુકડો લઇ, તેને લેબોરેટરીમાં ખાસ માવજત આપી એક ટુકડામાંથી હજારો છોડ-બધા એક જ સરખા રંગે, રૂપે, લક્ષણે સમાનતા ધરાવતા, જાણે યુનીફોર્મ પહેરીને ઊભેલી સૈનિકોની બટાલિયન […] https://krushivigyan.com/2024/08/29/%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a%e0%aa%b0-%e0%aa%8f-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87/