ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને 90 દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ ૦.ર ટકા દવા છાંટવી. આવા બીજા બે છંટકાવ ૧ર- ૧૫ દિવસને અંતરે કરવા અથવા કલોરોથેલોનીલ ૦.ર ટકા અથવા હેકઝાકોનેઝોલ ૦.૦ર૫ ટકા (૧૦ લી. પાણીમાં ૫ મીલી દવા) નો ૩૦, ૪૫ […]
https://krushivigyan.com/2024/08/29/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80-%e0%aa%9f%e0%ab%80%e0%aa%95%e0%aa%95%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%87%e0%aa%b0%e0%ab%82/
Social Plugin