પૃથ્વી ઉપર જે ઉષ્માશક્તિ અને વિકિરણ શક્તિ આપણે અનુભવીએ છીએ તેનું ઉદ્‌ભવ સ્થાન સૂર્ય છે. તેથી વાતાવરણમાં જે બધી ભૌતિક પ્રક્રિયાઓ થાય છે, તેનો આધાર સૌર શક્તિને આધીન છે. તેથી દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશિત કલાક કેટલા સમય સુધી રહે તે જાણવું જરૂરી છે. કોઈપણ સ્થળનું તાપમાન મુખ્યત્વે કેટલા સમય સૂધી સૂર્યપ્રકાશ મળે છે તેના ઉપર […] https://krushivigyan.com/2024/08/14/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b6/