સાયલેજ બનાવવા માટે ઘણાંબધાં પાકની પસંદગી કરી શકીએ છીએ. પરંતુ સારી ગુણવત્તાનો સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જુવાર, મકાઇ, બાજરી, ઓટ અને જવ જેવા પાકની પસંદગી કરવી યોગ્ય છે, આ ઉપરાંત આપણે હાઇબ્રિડ નેપીયર, ગીનીયાઘાસ, સુદાનઘાસ અને પેરાઘાસનો પણ ઉપયોગ સાયલેજ બનાવવા માટે કરી શકીએ છીએ. કઠોળ વર્ગના ચોળા, રજકો અને બરસીમ સાયલેજ બનાવવા માટેના યોગ્ય […] https://krushivigyan.com/2024/08/15/%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b8%e0%aa%82%e0%aa%a6%e0%aa%97%e0%ab%80/