વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો. આંતરપાક, મિશ્રપાક,પટ્ટીપાક વગેરે આધુનિક પદ્ધતિ અપનાવવી. ખેતર ફરતે પાળા બાંધવા અને જીવંત વાડ બનાવવી. વધારે ઢાળવાળી જમીન પર વાનસ્પતિક વાડ બનાવવી. વરસાદની ખેંચ/વધુ પડતા […] https://krushivigyan.com/2024/08/14/%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%bf%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80/