વાવેતરના ૮પ થી ૯૦ દિવસ બાદ પ્રથમ કાપણી માટે મોરિંગા લીલાચારા તરીકે તૈયાર થઈ જાય છે. ચારાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે વૃક્ષને જમીનની ૩૦ સે.મી. ઉપરથી કાપવું હિતાવહ છે. ૯૦ દિવસ પહેલા ચારાનું કાપવાથી તેનું થડ પાતળુ અને કમજાેર રહી જાય છે. ત્યારપછીની દરેક કાપણી ૬૦ દિવસના અંતરાલે જ્યારે ઝાડ પથી ૬ ફૂટની […] https://krushivigyan.com/2024/08/25/%e0%aa%aa%e0%aa%b6%e0%ab%81%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%a4%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%ab%87-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%97%e0%aa%b5%e0%ab%8b/