જમીન કે પાણીની સપાટી પરથી પાણી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને બાષ્પીભવન કહે છે. જ્યારે પાણી વનસ્પતિમાંથી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને ઉત્સવેદન કહે છે. પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમા વરાળ અને કાર્બન ડાયોક્સાઈડની અવરજવર થાય છે. જેના પરિણામે છોડના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને તેનું પાંદડાં […] https://krushivigyan.com/2024/08/25/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%aa%e0%ab%80%e0%aa%ad%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%89%e0%aa%a4/