જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી શકાય તેવી અને વ્યવહારૂ ટેકનિક છે જે પરાળને સળગતું રોકવા માટે મદદરૂપ થાય છે. • તે પર્યાવરણને અનુકૂળ અને પર્યાવરણને ઉપયોગી ટેક્‌નોલોજી છે https://krushivigyan.com/2024/08/24/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%aa%be-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%9d%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%af%e0%aa%a6%e0%aa%be/