પાયરી અને સુંદરી જેવી જાતો આફુસ કરતાં ૧૦- ૧ર દિવસ વહેલી તૈયાર થાય છે એટલે આ જાતના ફ્ળો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલા અઠવાડિયામાં ઉતારી શકાય છે. આફુસ, કેસર, રાજાપુરી જેવી જાત મે માસના બીજા થી ચોથા અઠવાડિયામાં ઉતારવાલાયક બને છે. વશીબદામી, દાડમિયો, નિલ્ફાન્સા, આમ્રપાલી જેવી હાઈબ્રિડ જાતો જૂન માસમાં તૈયાર થાય છે. મકારામ, […] https://krushivigyan.com/2024/08/16/%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%aa%a3%e0%aa%a3%e0%ab%80-%e0%aa%95%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%ab%80-%e0%aa%9c%e0%ab%8b/