ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની શરૂઆતની અવસ્થાએ આ જીવાતોના નુકસાનથી પાકને બચાવવા માટે ઈમીડાકલોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રામ/ કિલો બીજ અથવા થાયોમેથોક્ષામ 90 ડબલ્યુ એસ ૧ ગ્રામ/કિલો બીજ […] https://krushivigyan.com/2024/08/15/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80-%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%b6%e0%ab%80-%e0%aa%a4/