બાયોચારનું ઉત્પાદન પાયરોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે, એટલે કે ઓક્સિજનના મર્યાદિત પુરવઠા હેઠળ અને પ્રમાણમાં ઓછા તાપમાને (૪૦૦-૭૦૦ સે.) ઓર્ગેનિક સામગ્રી (લાકડાના નાના ટુકડા / ચોસલા /સાંઠીકડા, પાકનો કચરો વગેરે) નું થર્મલ વિઘટન. પાયરોલિસિસ પ્રક્રિયા ઘણીવાર ચારકોલ (લાકડીયો કોલસો / સાદો કોલસો) ના ઉત્પાદનને પ્રતિબિંબિત કરે છે, જે કદાચ માનવજાત દ્વારા વિકસાવવામાં આવેલી […] https://krushivigyan.com/2024/08/16/%e0%aa%ac%e0%aa%be%e0%aa%af%e0%ab%8b%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf/