• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે. શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે. • જોખમોમાં ઘટાડો. આપમેળે પાયલોટીંગ અને કામગીરી. સૌથી વધુ આર્થિક લાભ (ઉપજ અને નફાકારકતામાં સુધારો). રોગ/સમસ્યાઓ ઝડપથી દેખાતા તરતજ નિરાકરણ કરી શકાય છે. પાણી અને રસાયણોના અન્ય ઇનપુટ્સનો બગાડ ઘટાડે છે. છાંટવામાં આવેલ જંતુનાશકની માત્રાને મર્યાદિત કરી શકે છે. https://krushivigyan.com/2024/08/20/%e0%aa%8f%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a%e0%aa%b0%e0%aa%b2-%e0%aa%a1%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8-%e0%aa%95%e0%aa%88-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-6/