હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની જરૂર છે. ખેડૂતને ઓછા ખર્ચે ફળોની સારી કમાણીની સાથોસાથ વરસાદની અનિયમિતતાના જોખમોથી બચાવ, પાણી અને પવન બન્ને દ્વારા થતા જમીન ધોવાણમાં રાહત, અરે […] https://krushivigyan.com/2024/08/19/%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%ab%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/