ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી શકાય છે. પુસા-ડીકોમ્પોઝરમાં સામેલ છે પુસા ડીકોમ્પોઝર કેપ્સ્યુલ્સ જેને સરળતાથી ઉપલબ્ધ અન્ય મિશ્રણોમાં ભેળવીને પ્રવાહી ફોમ્ર્યુલેશન બનાવી શકાય છે. આ મિશ્રણને ૮ થી ૧૦ દિવસ આથો લાવવા માટે મૂકી રાખવામાં […] https://krushivigyan.com/2024/08/10/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%aa%be-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%9d%e0%aa%b0/