પાક ઉપર જીવાતની સંખ્યા ક્ષમ્ય માત્રા કરતા વધારે જોવા મળે ત્યારેજ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.સેન્ટ્રલ ઈન્સેકટીસાઈડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) નવી દિલ્હી દ્વારા ભલામણ થયેલ જંતુનાશકોનો ભલામણ થયેલ માત્રામાં જ ઉપયોગ કરવો.શક્ય હોય ત્યાં સુધી જલ્દીથી વિઘટન પામતા જંતુનાશકો જેવા કે, એમામેકટીન બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોકસાકાર્બ અને નોવાલ્યુરોન વગેરેનો ઉપયોગ કરવો.એકના એક જંતુનાશકોનો […] https://krushivigyan.com/2024/08/10/%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a1%e0%aa%af%e0%ab%81%e0%aa%85%e0%aa%b2-%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c/