શરૂઆતમાં પુખ્ત સફેદમાખીની મોંજણી માટે થડ ઉપર પીળા રંગના ચીકણાં પીંજર લગાવવા. પ્રથમ તબક્કે આ જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઇપણ ડિટર્જન્ટ પાઉડર ભેળવી જેટ ગનના દબાણથી પાન તથા થડ ઉપર છંટકાવ કરવો.એન્કાર્સિયા નામના પરજીવીથી તેનુ કુદરતમાં નિયંત્રણ થતુ હોય છે. જ્યાં આ જીવાતનો વસ્તી વિસ્ફોટ થાય ત્યાં આવા પરજીવીનો ઉપયોગ વધારવો. ઉપદ્રવ જણાય […] https://krushivigyan.com/2024/08/10/whitefly-rugoz/