આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ. જે ભાગનો માવો સફેદ, પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે આવા ફળો બહારથી પારખી શકાતા નથી. નિયંત્રણ […] https://krushivigyan.com/2024/07/26/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%ab%e0%aa%b3%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b/