વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે. નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો.નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે. નિંદણને જીવનચક્રના આધારે વાર્ષિક, દ્રિવાર્ષિક અને બહુ વાર્ષિક નિંદણ હોય છે. પરંતુ બીજ દળ પ્રમાણે એકદળી અને દ્વિદળી એવા […] https://krushivigyan.com/2024/07/25/weed-2/