મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા તેની દિવાલો, છત અને તળીયામાં આવેલ તીરાડોને સીમેન્ટથી ભરી દેવી અને ત્યારબાદ તેમાં ચુનો કરવો. નવી મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં કોઠારને બરાબર સાફ કરવો, જો કોઠારમાં જીવાત જણાય તો સાયપરમેથ્રીન […] https://krushivigyan.com/2024/08/01/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b5%e0%aa%be-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%89%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%a8/