કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની જીવાત પણ પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાનુ ફિક્કા પડી જાય છે. ઉપદ્રવ વધે તો પાનની નીચેના ભાગે કરોળિયાના જાળા જેવી રચના […] https://krushivigyan.com/2024/08/01/cotton-rog-jivaat/