ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મીલિ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મીલિ (૧ ઇસી) થી ૪૦ મીલિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જાે વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મીલિ અથવા થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મીલિ અથવા ફિપ્રોનિલ ૫ એસસી […]
https://krushivigyan.com/2024/06/17/insect-pomogranut/
Social Plugin