કેરીના ફળમાં કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજો (પોટેશિયમ, ફોસ્ફોરસ અને કેલ્શિયમ), શર્કરા (ગ્લુકોઝ ક્ટોઝ અને સુક્રોઝ), ડાયેટરી ફાઇબર (પેક્ટિન), વિટામિનC, વિટામિન A, કેરોટીનોઈડસ, ફ્લેવોનોઈડસ, પોલીફીનોલ્સ, મેંજીફેરિન અને લ્યુપીઓલ (પેન્ટાસાયકલીક ટ્રાયટરપીન) જેવા કુદરતી બાયોએક્ટિવ રસાયણો સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા ગુણધર્મોના કારણે તથા એન્ટી ટ્યુમર, એન્ટી ઈન્ફલેમેન્ટરી, એન્ટી આર્થરાઈટીક, એન્ટી મ્યુટાજેનીક અને એન્ટી મેલેરીયલ, એન્ટી એલર્જીક, હાયપો કોલેસ્ટેરોલેમિક, ઇમ્યુનો મોડ્યુલેટરી, એન્ટી […]