• છાંટણી અન કેમીકલના ઉપયોગથી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય.• શરૂઆતના વર્ષોમાં આંતરપાકથી વધારાની આવક મેળવી શકાય.• છોડની ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવો, કેરીની લણણી કરવી, ગુણવત્તાસભર ઉત્પાદન માટે ફળમાં બેગ ચઢાવવી વગેરે સરળતાથી કરી શકાય.• યાંત્રિકરણનો ઉપયોગ કરી શકાય.• કેરીનો બગાડ અટકાવી શકાય.• આંબામાં વિકૃતિનું પ્રમાણ છંટણીથી ઓછું કરી શકાય.• પસંદગીની ડાળી કાપવાથી […]