લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં. વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી 15 ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી 8 મીલિ અથવા સાયપરમેથ્રિન ૨૫ ઈસી 6 મીલિ અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮ ઈસી 8 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી […]
Social Plugin