સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ પાણીમાંજ સોયાબીનને હાથથી રગડી લેતાં ઉપરની ફોતરી જુદી પડી જશે. આ ફોતરીને તેમાંથી દૂર કરતા સોયાબીન અને તેમાંથી અમુક અંશે દાળ છુટી પડશે. આ રીતે […]