ઉનાળામાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. ના ખાડા કરવા થોડા દિવસ તપવા દેવા, તેના ઉપલા થરની માટી દેશી ખાતર ર૦ કિ.ગ્રા. + ૧ થી ર કિ.ગ્રા. સેન્દ્રિય ખાતર + ર૦ ગ્રામ ટ્રાયકોડર્મા + ૧૦ ગ્રામ પેસીલોમાયસીસ + ડીએપી ર૦૦ ગ્રામ + મ્યુરેટો પોટાશ ર૦૦ ગ્રામ પ્રમાણે લઈ બધુ મીક્ષ કરી ખાડા ભરી દેવા અને […]