આંબામાં જ્યારે આપણે લાંબા અંતરની જગ્યાએ ટૂંકા અંતરે એટલે કે ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર કરવામાં આવે ત્યારે વાવેતરની દિશા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે જ્યારે નવું વાવેતર કરતા હોઈએ ત્યારે બને ત્યાં સુધી ચોરસની જગ્યાએ લંબચોરસ પદ્ધતિથી વાવેતર કરવું. હારની દિશા શક્ય હોય તો ઉત્તર-દક્ષિણ રાખવી. જેથી ઝાડ જ્યારે મોટું થાય ત્યારે […]
Social Plugin