પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે ખારેકનું વ્યાપારીક ઉત્પાદન મેળવવા કૃત્રિમ પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે. ખારેકમાં પરાગનયન કરવામાં ન આવે તો ફળ નાના તેમજ ઠળીયા વગરના થાય છે. આ ફળ પાકતા નથી અને તેમાં મીઠાશ […]