દાડમના પુખ્ત ઝાડને વર્ષે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ તથા ૫૦૦ ગ્રામ પોટાશની તત્વના રૂપમાં જરૂરીયાત રહે છે. બજારમાં મળતા ખાતર સ્વરૂપની વાત કરીએ તો વર્ષે ૨.૫૦ (અઢી) કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૧.૫૦ (દોઢ) કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા ૮૩૦ ગ્રામ પોટાશ પ્રતિ ઝાડની જરૂર રહે છે. આ ઉપરાંત ૫૦ કિલોગ્રામ છાણીયું ખાતર પણ પ્રતિ […]